કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારની હશે. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ આજે ગુજરાતમાં ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું […]
